Home » photogallery » entertainment » KBC 10 FIRST CROREPATI BINITA JAIN FROM ASAM MP

KBC 10: સાત કરોડનો 'સાચો જવાબ' આપીને પણ હારી ગઇ બિનિતા જૈન!

બિનિતાએ 7 કરોડનાં પ્રશ્ન માટે કહ્યું કે, હું સ્ટોક ટિકર શું છે તે વિશે કંઇ જાણતી નથી. પણ આ ચાર ઓપશનમાંથી જો કોઇ એક પર પસંદગી ઉતારવામાં આવે તો હું એડવર્ડ કેલહન પર પસંદગી ઉતારત