Katrina Kaif Bikini Photoshoot : અભિનેત્રી કેટરીના કૈફ (Katrina Kaif) સોશ્યલ મીડિયા (Social Media) પર અવનવી તસવીરો શેર કરીને તેના ફેન્સનું મનોરંજન કરતી રહે છે. સૂર્યવંશી અભિનેત્રી કે જેનું સોશિયલ મીડિયા પર વિશાળ ફેન ફોલોઇંગ છે, તે તેના ફેન્સને ક્યારેય નિરાશ કરતી નથી.