Home » photogallery » entertainment » KATRINA KAIF AND VICKY KAUSHAL WEDDING ON DECEMBER 9 KNOW THEIR THE UNTOLD LOVE STORY KM

The Untold Love Story: કેટરીના કૈફ અને વિકી કૌશલ 9 ડિસેમ્બરે એક થઈ જશે!

વિકી કૌશલ અને કેટરિના કૈફ તરફથી લગ્ન (Katrina Kaif Vicky Kaushal Marriage)ને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. બંને ભલે કંઈ કહેતા ન હોય, પરંતુ આજે અમે તમને તેમની 'ધ અનટોલ્ડ લવ સ્ટોરી' The Untold Love Story વિશે જણાવીશું.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन