Home » photogallery » મનોરંજન » Karwa Chauth 2022: કેટરીનાથી લઈને દિશા સુધી આ બોલિવૂડ સ્ટાર્સે કરવાચોથની કરી ઉજવણી, જુઓ ફોટો અને વીડિયો
Karwa Chauth 2022: કેટરીનાથી લઈને દિશા સુધી આ બોલિવૂડ સ્ટાર્સે કરવાચોથની કરી ઉજવણી, જુઓ ફોટો અને વીડિયો
મુંબઈઃ ગઈકાલની સાંજ કરવાચોથના નામે હતી. દિવસભર પત્નીઓએ પતિની લાંબી ઉંમર માટે નિર્જળા ઉપવાસ રાખ્યો હતો અને સાંજે ચંદ્રમાંના દર્શન અને પૂજાવિધી સંપૂર્ણ કરીને વ્રત પૂર્ણ કર્યુ હતું. દેશની સામાન્ય મહિલાઓની સાથે બોલિવૂડ સ્ટાર્સે પણ કરવાચોથની શાનદાર રીતે ઉજવણી કરી હતી.
કેટરીના કૈફે સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવાચોની પૂજા કરી હતી. કેટરીના કૈફે આ તહેવારમાં ભારતીય પરંપરા અનુસાર પોષાક પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર નજર આવી રહી છે. ફોટોઃ @katrinakaif
2/ 13
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવાચોથની ઉજવણી કરી હતી. તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પતિની પૂજા કરતો ફોટો શેર કર્યો છે. ફોટોઃ @theshilpashetty
विज्ञापन
3/ 13
રવિના ટંડને પણ પારંપારિક રીતે કરવાચોથના વ્રતની ઉજવણી કરી હતી. પીળા રંગના ડ્રેસમાં રવિના ખૂબ જ સુંદર લાગી રહી છે. ફોટોઃ @officialraveenatandon
4/ 13
આ સાથે તેણે તેના હાથમાં સુંદર મ્હેંદી પણ દોરાવી હતી અને હાથોમાં તેની દિકરી રાશા અને દિકરા રણબીરનું નામ પમ લખ્યું છે. ફોટોઃ @officialraveenatandon
5/ 13
મૌની રોયે પણ પતિ સાથે કરવાચોથના ફોટો શેર કર્યો છે. જેમાં એક ફોટોમાં તે પતિની પૂજા કરતી જોવા મળે છે. @imouniroy
विज्ञापन
6/ 13
મૌની રોયએ શેર કરેલાં બીજા ફોટોમાં પતિ સૂરજ તેને કિસ કરી રહ્યો છે. ફોટોમાં બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. ફોટોઃ @imouniroy
7/ 13
મૌનીએ કરવાચોથ પહેલાં તેની આગામી તૈયારી રુપે હાથમાં ખૂબ જ સુંદર મ્હેંદી દોરાવી હતી. જેમાં એકગ હાથમાં સૌભાગ્યવતી મહિલા ચંદ્રમાની પૂજા કરી રહી છે અને બીજા હાથમાં શિવ-પાર્વતી દોરેલા છે. ફોટોઃ @imouniroy
8/ 13
વરુણ ધવને પણ પત્ની સાથે કરવાચોથના વ્રતની ઉજવણી કરી હતી. વરુણે નતાશાને મીઠાઈ ખવડાવીને વ્રત પૂર્ણ કરતો ફોટો શેર કર્યો છે. ફોટોઃ @varundvn
विज्ञापन
9/ 13
વરુણ અને નતાશા ટ્રેડિશનલ કપડામાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. ફોટોઃ @varundvn
10/ 13
બોલિવૂડની ફેમસ સિંગર નેહા કક્કરે પણ પતિ રોહનપ્રિત સાથે કરવાચોથના વ્રતની ઉજનવણી કરી હતી. લાલ રંગના ડ્રેસમાં નેહાએ તેમના પ્રેમાળ પળને ફેન્સ સાથે શેર કર્યા છે. ફોટોઃ @nehakakkar
11/ 13
આ ફોટોમાં કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યુ છે. તેમજ નેહાનો શર્મિલો લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફોટોઃ @nehakakkar
विज्ञापन
12/ 13
બોલિવૂડ સિંગર રાહૂલ વૈદ્યએ પણ પત્ની દિશા સાથે કરવાચોથની પૂજા કરી હતી. જેમાં તેમણે પારંપારિક રીતથી અલગ કરીને પોતાની પત્નીને પગે લાગતો જોવા મળે છે. ફોટોઃ @rahulvaidyarkv
13/ 13
પ્રીતિ ઝિન્ટાએ પણ તેના સોશિયલ મીડિયા પર કરવાચોથની તસવીર શેર કરી હતી. માથે લાલ દુપટ્ટા અને માંગ ટીકા સાથે પ્રીતિ ખૂબ જ સુંદર લાગી રહી છે. ફોટોઃ @realpz