Home » photogallery » મનોરંજન » 'મણિકર્ણિકા' સામે કરણી સેનાનો વિરોધ, ડર્યા વગર કંગના કરી રહી છે પ્રમોશન

'મણિકર્ણિકા' સામે કરણી સેનાનો વિરોધ, ડર્યા વગર કંગના કરી રહી છે પ્રમોશન

કહેવાય છે કે, કરણી સેનાને કંગનાના ઘરની બહાર પ્રદર્શન કરવાની પરવાનગી નહોતી, છતાં તેમણે કંગનાના ઘરની બહાર તંબુ તાણ્યા છે

  • 15

    'મણિકર્ણિકા' સામે કરણી સેનાનો વિરોધ, ડર્યા વગર કંગના કરી રહી છે પ્રમોશન

    બોલિવૂડ અભિનેત્રી કંગના રાનોટની ફિલ્મ 'મણિકર્ણિકા' શુક્રવારે રીલિઝ થશે. કંગનાની આ ફિલ્મના કેટલાક સીન્સથી કરણી સેના નારાજ છે. કરણી સેના દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના જવાબમાં કંગનાએ કહ્યું કે, તે કરણી સેનાને બરબાદ કરી નાંખશે. જે બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો.

    MORE
    GALLERIES

  • 25

    'મણિકર્ણિકા' સામે કરણી સેનાનો વિરોધ, ડર્યા વગર કંગના કરી રહી છે પ્રમોશન

    કંગનાના આ નિવેદન બાદ કરણી સેના વધુ નારાજ છે અને કંગના માફી માગે તેવી માગ કરી હતી. કરણી સેનાના વિરોધને જોતાં કંગના માટે ફિલ્મનું પ્રમોશન ખૂબ જ મુશ્કેલ હતું. છતાં કંગના ફિલ્મનું પ્રમોશન કરી રહી છે.

    MORE
    GALLERIES

  • 35

    'મણિકર્ણિકા' સામે કરણી સેનાનો વિરોધ, ડર્યા વગર કંગના કરી રહી છે પ્રમોશન

    કંગનાને મળી રહેલી ધમકીઓેને લીધે તેના ઘરની બહાર સુરક્ષા વધારવામાં આવી છે, પરંતુ કંગના પર આ ધમકીઓની કોઇ અસર નથી. તે સતત ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. હાલમાં જ કંગના ઝી ટીવીના રિયાલિટી શો 'સા રે ગા મા પા'માં ફિલ્મની ટીમ સાથે પ્રમોશન કરવા પહોંચી હતી.

    MORE
    GALLERIES

  • 45

    'મણિકર્ણિકા' સામે કરણી સેનાનો વિરોધ, ડર્યા વગર કંગના કરી રહી છે પ્રમોશન

    'સા રે ગા મા પા'ના સેટ પર કંગનાએ દરેક સ્પર્ધકોના વખાણ કરી શુભેચ્છા પાઠવી હતી. જ્યારે કંગના સાથે તેની કો-સ્ટાર અંકિતા પણ જોવા મળી હતી. અંકિતા આ ફિલ્મ દ્વારા બોલિવૂડ ડેબ્યુ કરી રહી છે.

    MORE
    GALLERIES

  • 55

    'મણિકર્ણિકા' સામે કરણી સેનાનો વિરોધ, ડર્યા વગર કંગના કરી રહી છે પ્રમોશન

    કહેવાય છે કે, કરણી સેનાને કંગનાના ઘરની બહાર પ્રદર્શન કરવાની પરવાનગી નહોતી, છતાં તેમણે કંગનાના ઘરની બહાર તંબુ તાણ્યા છે. સેનાનું કહેવું છે કે, ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઇને એક ગીતમાં ડાન્સ કરતાં બતાવવામાં આવ્યા છે, જે યોગ્ય નથી.

    MORE
    GALLERIES