કરિશ્માએ તેનાં ડર વિશે વાત કરતા કહ્યં કે, હું ખુબજ ડરી ગઇ હતી અને એખ દુકાનની અંદર ઘુસી ગઇ હતી. તો એક ગુંડાતત્વને મે ઓળખી કાઢ્યો હતો. જ્યારે હું બહાર નીકળી તો કેટલાંક લોકો ધારદાર વસ્તુઓ સાથે ઉભા હતા. એક સમયે તો મને લાગ્યુ કે આ લોકો મારુ અપહરણ કરી લેશે. તેઓ મને તાકતા મારી પાસે આવ્યા હતાં.