એક્ટ્રેસ કરિશ્મા શર્મા પોતાના હોટનેસને લઈને મીડિયામાં ચર્ચાનો વિષય બનતી રહે છે. એકતા કપૂરની બોલ્ડ વેબ સીરીઝમાં કામ કરી ચૂકેલી કરિશ્મા પોતાના ઈન્ટાગ્રામ પર ઘણી જ બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. આ ફોટમાં કરિશ્મા ખુબ જ હોટ લાગી રહી છે. આટલું જ નહિં કરિશ્માએ પોતાની એક તસવીર શેર પણ કરી છે. જેમાં તે ટોપલેસ નજર આવી રહી છે. એક્ટ્રેસે તસવીરમાં બ્લેક સ્કર્ટ પહેરેલું અને દિવાલ તરફ ઉભી છે.