ટીવીનાં પોપ્યુલર શો 'પવિત્ર રિશ્તા' અને 'યે હૈ મોહબ્બતે' ફેઇમ એક્ટ્રેસ કરિશ્મા શર્માએ તેનાં સોશિયલ મીડિયા પોસ્ટને કારણે હાલમાં ચર્ચામાં છે. ઘણી વખત કરિશ્મા તેની હોટ એન્ડ બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે જે પોસ્ટ થતાની સાથે જ વાઇરલ થઇ રહી છે. કરિશ્માની બિકીની બોડી અને તેની સેક્સી અદાઓને જોતા એકતા કપૂરે તેને વેબ સીરીઝ 'રાગિની MMS2.2'માં લીડ તરીકે ફાઇનલ કરી લીધી છે. પોતાનાં લેટેસ્ટ ફોટોશૂટમાં કરિશ્મા તેની સેક્સી બોડી એક્સપોઝ કરતાં નજર આવી રહી છે. સોશિયલ મીડિયા પર કરિશ્માનાં ફોટો ખુબજ વાઇરલ થઇ રહ્યાં છે. આવું પહેલી વખત નથી જ્યારે કરિશ્માએ તેની બોલ્ડ તસવીરો શેર કરી હોય આ પહેલાં પણ તે ઘણી વખત તેની બોલ્ડ તસવીરો શેર કરી ચૂકી છે આ પહેલાં પણ તે ઘણી વખત તેની બોલ્ડ તસવીરો શેર કરી ચૂકી છે