ટીવીના સૌથી પોપ્યુલર શો 'પવિત્ર રિશ્તા' અને 'યે હે મોહબ્બતે' ફેમની એક્ટ્રેસ કરિશ્મા શર્મા હાલ સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચામાં છે. કરિશ્મા પોતાના હોટ એન્ડ બોલ્ડ પિક્ચર્સ સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. જે વાયરલ થઈ જાય છે. કરિશ્માનો હાલ લેટેસ્ટ ફોટોશૂટ વાયરલ થઈ રહ્યો છે. કરિશ્માનો આ અત્યાર સુધીનો સૌથી બોલ્ડ અવતાર છે. કરિશ્માની બિકિની બોડી અને તેના સેક્સી અંદાજને જોઈને એકતા કપૂરે તેની વેબ સિરીઝ 'રાગિની એમએમએસ 2.2'માં ફીમેલ લીડ રોલના રૂપમાં ફાઈનલ કરી છે. સેક્સી બોડીને એક્સપોઝ કરતી જોવા મળી રહી છએ કરિશ્મા સોશિયલ મીડિયા પર કરિશ્માની પિક્ચર્સ જંગલમાં આગની જેમ વાયરલ થઈ રહી છે.