ટીવીનો પોપ્યુલર શોઝ 'પવિત્ર રિશ્તા' અને 'યે મહોમ્બ્બતે' ફેમ ઍક્ટ્રેસ કરિશ્મા શર્મા તેની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે.
2/ 18
કરિશ્માના આ દિવસોમાં પોતાના ફોટોશૂટને કારણે સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર કરિશ્મા શર્માની આ હોટ તસવીર ઇન્ટરનેટ પર ઝડપખી વાયરલ થઈ રહી છે.
3/ 18
કરિશ્મા ઇન્સ્ટગામ પર ખૂબ સક્રિય છે, તેને 8 લાખથી વધુ લોકો ફોલો કરે છે.
4/ 18
કરિશ્મા 'પવિત્ર રિશ્તા' અને ફિલ્મ 'પ્યાર કા પંચનામાં 2' માં નજર આવી ચુકી છે.
5/ 18
કરિશ્માએ સીરિયલ 'યે મોહબ્બતે' માં પણ કામ કર્યું છે. સીરિયલમાં કરિશ્મા રેના સિંહના રોલમાં જોવા મળી હતી.
6/ 18
કરિશ્મા એકતા કપુરના શો 'રગિની એમએમએસમાં જોવા મળી હતી, સિરીઝ' રાગિની એમએમએસ 'ફ્રેચચાઇઝની બાકી ફિલ્મો જેવી જ બોલ્ડ હતી.
7/ 18
એક્ટ્રેસ કરિશ્મા શર્મા તેના હોટનેસને કારણે મીડિયા ચર્ચામાં રહે છે. એકટ્રેસે આ તસવીરમાં બ્લેક સ્કર્ટ પહેર્યુ છે, તે દિવાલની બાજુમાં ઉભી છે.
8/ 18
કરિશ્મા વારંવાર બોલ્ડ અવતારમાં દેખાય છે.
9/ 18
આ પહેલી તક નથી કે સોશિયલ મીડિયા પર કરિશ્માનો હોટ અવતાર જોવા મળ્યો હોય.
10/ 18
પિક્ચર્સ ઉપરાંત કરિશ્માએ વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેમનો હોટ અંદાજ સાફ દેખાઇ રહ્યો છે.
11/ 18
તમે પણ જુઓ કરિશ્માનો સોશિયલ મીડિયા પર આ કરિશ્મા
12/ 18
સોશિયલ મીડિયા પર કરિશ્માના પિક્ચર્સ જંગલમાં આગની જેમ વાયરલ થઇ રહ્યા છે.
13/ 18
તેમના લેટ્સ્ટ ફોટોશૂટમાં કરિશ્મા તેની સેક્સી બોડીને એક્સપોઝ કરતી નજર આવી રહી છે.
14/ 18
કરિશ્માની બિકિની બોડી અને તેમના સેક્સી અંદાજને જોતા એકતા કપૂરે વેબ સિરીઝ 'રગિનિ એમએમએસ 2.2' માં ફીમેલ લીડ તરીકે ફાઇનલ કરી છે.
15/ 18
વારંવાર કરિશ્માએ તેમના હોટ એન્ડ બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. જે જલ્દીજ વાયરલ થાય છે.
16/ 18
કરિશ્મા શર્માના નવા ફોટોશૂટની હોટ તસવીર થઇ ગઇ છે વાયરલ
17/ 18
આ પહેલા પણ કરિશ્માએ ઘણા હોટ ફોટા પોસ્ટ કર્યા હતા.
18/ 18
જુઓ આ ફોટો પણ છે કેટલો હોટ
118
બ્લેક બિકિનીમાં ટીવીની સૌથી બોલ્ડ એકટ્રેસે ઇન્ટરનેટ પર મચાવી ધમાલ