આ ટ્રોલર્સે કરીના કપૂરની તસવીર પર જાત-ભાતની કમેન્ટ્સ કરી છે. કર્ણિકા સિંહ નામનાં એક યૂરે લખ્યુ છે કે, કરીના તેની ઉંમર કરતાં પણ મોટી લાગી રહી છે. હુસૈને તો તેને ડેડબોડી કહી દીધી... તેણે લખ્યું કરિના ગાર્ડનમાં ડેડબોડીની જેમ ઉભી છે. એક યુઝરે શુદ્ધ હિન્દીમાં લખ્યું , 'બુઢિયા લગ રહી હો' કેટલાંક લોકોએ કરિનાને સારા કપડાં પહેરવાની સલાહ આપી દીધી છે.