આ ઇવેન્ટમાં કરીના કપૂર ખાન ટ્રેડિશનલ ઠાઠમાં જોવા મળી હતી. કરીના કપૂરે 'લોકમત મહારાષ્ટ્રિયન ઓફ ધ યર અવોર્ડ' ઇવેન્ટ અટેંડ કરી કરીનાને અહીં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાથે 'પાવર આઈકોન ઓફ ધ યર'નો એવોર્ડ આપવામા આવ્યો હતો. આ ઇવેન્ટમાં કરીના કપૂર સાડી ખુબ જ સુંદર લાગી રહી હતી. આ ઇવેન્ટમાં કરીના કપૂર સાથે એક્ટર જીતેન્દ્ર પણ હાજર હતા. મીડિયાને પોઝ આપતી કરીના કપૂર ખાન