Home » photogallery » entertainment » KAREENA KAPOOR KHAN SUNDAY NIGHT PARTY PHOTOS WITH GIRL GANG MALAIKA AMRITA AND MAHEEP KAPOOR MP

KAREENA KAPOOR KHAN: ગર્લ ગેંગ સાથે કરી પાર્ટી, અરોરા સિસ્ટર્સ સાથે મહીપ કપૂર આવી નજર

કરીના કપૂર ખાને હાલમાં તે તેની ગર્લ ગેંગ (Kareena Kapoor Khan Party With Girl Gang)ની સાથે પાર્ટી કરી હતી જેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. કરીનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ તસવીરો શેર કરી છે.