Home » photogallery » entertainment » KAREENA KAPOOR KHAN SHARE EMOTIONAL POST ON ISNTAGRAM MP

કરીના કપૂરે શેર કરી દીકરા તૈમૂરની શાનદાર તસવીરો, ગાયને ઘાસ ખવડાવતી તસવીર કરી શેર

કરીના કપૂર ખાને હાલમાં તેનાં લાડલાનાં જન્મદિન પર દેની એક શાનદાર ફોટો શેર કરતાં તેને તેણે ખુબજ મુંદર મેસેજ લખ્યો છે. કરીનાએ તૈમૂર (Happy Birthday Taimur)નો જે ફોટો શેર કર્યો છે. તે તેનાં ફેન્સ ખુબજ પસંદ કરી છે. તે ફોટોમાં તૈમૂર ખુબજ ક્યૂટ લાગે છે.