એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરિના કપૂર ખાન હાલમાં 6 મહિનાની ગર્ભવતી છે. તે તેની આ બીજી પ્રેગ્નેન્સી એન્જોય કરી રહી છે. કરિના આ ટાઇમમાં પણ કામ કરી રહી છે અને પોતાની લાઇફનો આ સુંદર સમય પણ એન્જોય કરી રહી છે. હાલમાં જ તેની કેટલીક તસવીરો વાયરલ થઇ છે જેમાં કરિનાનું બેબી બમ્પ દેખાય છે. હાલમાં તે છ મહિનાની ગર્ભવતી છે. અને આ સમયે તેણે બહેન કરિશ્મા સાથે ટ્વિનિંગ કરીને એડવર્ટાઇઝમેન્ટનું ફોટોશૂટ કર્યુ હતું. (PHOTO: Instagram)