Home » photogallery » entertainment » KAREENA KAPOOR IS OBSESSED HER FANCY FOOTWEARS BV

તમને ખબર છે કઇ વસ્તુ માટે દીવાની છે કરીના કપૂર?

કરીનાને ફૂટવેર ખૂબ પસંદ છે. આ જ કારણ છે કે તેણી ફૂટવેર સાથે ઘણા એક્સેપરિમેન્ટ કરે છે. તેમની પાસે ફૂટવેર પણ ખૂબ સારી વેરાઇટીમાં છે.