અનુષા દાંડેકર: અભિનેત્રી અનુષા દાંડેકર સાથે પણ કરણ કુન્દ્રાના સંબંધો રહ્યા છે. બંને સાડા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરતા હતા. પરંતુ બંનેનું ખૂબ જ ગંદું બ્રેકઅપ થયું હતું. જ્યારે અનુષાએ કરણ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો, ત્યારે કરણે આ બાબતે ચૂપ રહેવાનું વધુ સારું માન્યું હતું.