પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા (Manish Malhotra)નાં ઘરે ઘણી વખત બોલિવૂડ સ્ટાર્સની મહેફિલ સજે છે. એક વખત ફરી આ સાંજ મનીષ મલ્હોત્રાએ મિત્રોનાં નામે કરી હતી. તેણે તેનાં ઘરે મોડી રાત્રે શાનદાર પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બી ટાઉનનાં ફેમસ સેલિબ્રિટીઝની સાથે સ્ટાર વાઇફ્સ પણ તેમની શાનદાર અદાઓથી મહેફિલ લૂંટી રહી છે. (Photo- Viral Bhayani)