Home » photogallery » entertainment » KARAN JOHAR FEELS IF BOLLYWOOD MADE KGF IT WOULD HAVE BEEN LYNCHED BY CRITICS KNOW WHY FILMMAKER SAYS THIS MP

જો અમે KGF જેવી ફિલ્મ બનાવતા તો ટીકાકારો અમને 'મારી' જ નાખતા!

આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ કેજીએફ: ચેપ્ટર 2 (KGF: Chapter 2) ચાલે છે. ફિલ્મમેકર કરન જોહર (Karan Johar)એ તેનાં દિલથી વખાણ કર્યાં છે. પણ વખાણ કરતાંની સાથે એમ પણ કહ્યું છે કે, જો બોલિવૂડમાં આ પ્રકારની ફિલ્મ બનાવવામાં આવતી તો જનતા અમને મારવાં આવતી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन