કરન જોહરના શો 'કોફી વિથ કરન' પર સ્ટાર્સ આવીને ખુલાસો કરે તેમાં કોઇ નવી વાત નથી, પરંતુ હાલમાં જ એક એપિસોડમાં કરન જોહરે બોલિવૂડની એક જોડીના અફેર સાથે જોડાયેલા રાજ પરથી પડદો ઉચક્યો હતો.
2/ 4
કરનના કાઉચ પર આ રવિવારે ક્રિકેટર એ.એલ.રાહુલ અને હાર્દિક પંડ્યા જોવા મળ્યાં હતાં. આ મજેદાર કોમ્બિનેશના ઇન્ટરવ્યૂમાં ઘણી ધમાકેદાર વાતો થઇ. આ દરમિયાન કરને કે.એલ.રાહુલને પૂછ્યું કે બોલિવૂડમાં તેનું ક્રશ કોણ છે?
3/ 4
કે.એલ.રાહુલે જવાબ આપ્યો કે બોલિવૂડમાં તેનું કોઇ ક્રશ નથી. આ અંગે ખુલાસો કરતાં પોતા કરને રાહુલને પૂછ્યું કે, શું એ મલાઇકા હતી?
4/ 4
કરનના સવાલ પર રાહુલે કહ્યું કે તે (મલાઇકા) હવે નથી. આ અંગે કરને કહ્યું કે 'કેમ તે અર્જુન કપૂરને ડેટ કરી રહી છે?' જે બાદ વાતને ફેરવી નાખતા ક્રશના અર્થ અંગે ચર્ચા કરવા લાગ્યો.
14
જ્યારે કરન જોહરે તેના શોમાં અર્જુન-મલાઇકાના સંબંધો પરથી પડદો ઉચક્યો!