ગુમનામીનાં અંધારામાં જીવી રહેલા કપિલ શર્માને ઓળખવો છે મુશ્કેલ
કોમેડી કિંગ તરીકે ઘર ઘરમાં જાણીતો કપિલ શર્મા થોડા સમયથી લાઇમલાઇટથી દૂર છે. એક સમયે ટીવી ઇન્ડસ્ટ્રી પર રાજ કરનારા કપિલે બિહેવિયરને કારણે તેની પોપ્યુલારિટી ગુમાવી દીધી હતી
કોમેડી કિંગ તરીકે ઘર ઘરમાં જાણીતો કપિલ શર્મા થોડા સમયથી લાઇમલાઇટથી દૂર છે. એક સમયે ટીવી ઇન્ડસ્ટ્રી પર રાજ કરનારા કપિલે બિહેવિયરને કારણે તેની પોપ્યુલારિટી ગુમાવી દીધી હતી.
2/ 10
કોમેડી કિંગ તરીકે ઘર ઘરમાં જાણીતો કપિલ શર્મા થોડા સમયથી લાઇમલાઇટથી દૂર છે. એક સમયે ટીવી ઇન્ડસ્ટ્રી પર રાજ કરનારા કપિલે બિહેવિયરને કારણે તેની પોપ્યુલારિટી ગુમાવી દીધી હતી.
3/ 10
થોડા સમય પહેલાં તેની ગ્રીસનાં એક સ્ટોરની તસવીર સામે આવી હતી જેમાં તે વધેલા પેટ સાથે નજર આવ્યો હતો.
4/ 10
આ પહેલાં પણ કપિલ એક વખત મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થયો હતો જે સમયે તેનાં હાથમાં તેનું ડોગી ચીકુ હતું.
5/ 10
તે વિદેશ આરામ માટે જઇ રહ્યો હતો.
6/ 10
હાલમાં પીવાની ટેવ અને કામ ન હોવાને કારણે કપિલે તેનું વજન વધારી દીધુ છે. અને હવે તેને ઓળખવો પણ મુશ્કેલ થઇ જાય છે.
7/ 10
કપિલ શર્મા એરપોર્ટ પર
8/ 10
ટીવીની દુનિયામાં ફેમસ થયા બાદ તેણે ફિલ્મોમાં પણ પોતાનું લક અજમાવ્યું હતું.
9/ 10
કપિલ શર્મા
10/ 10
એક સમયે ટીવીની TRP રેસમાં અવ્વલ રહેનારો કપિલ આજે સૌથી દૂર થઇ ગયો છે.