Home » photogallery » entertainment » KAPIL SHARMA TRENDING ON TWITTER AFTER BHARTI SINGH ARREST IN DRUGS CASE MP

ભારતી ધરપકડ બાદથી જ કપિલ શર્મા થયો ટ્રોલ, લોકોએ કહ્યું- 'શું હવે આનો વારો ?'

ડ્રગ્સ કેસમાં (Drugs Case)માં કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh)ની ધરપકડ બાદ કોમેડી શોનો હોસ્ટ કપિલ શર્મા (Kapil Sharma) ટ્વિટર (Twitter) પર ટ્રેન્ડ થઇ રહ્યો છે.