Home » photogallery » entertainment » KAPIL SHARMA SHOW SHOOTING STARTS SEE INSIDE PHOTOS

'ધ કપિલ શર્મા શૉ'નું શૂટિંગ શરૂ થયું, જુઓ ઇનસાઇડ તસવીરો

રવિવારે આશરે 125 દિવસ બાદ કપિલ શર્મા શોનું શૂટિંગ શરૂ થઇ ગયુ છે. અર્ચના પૂરન સિંઘે વીડિયો શેર કરીને તેની માહિતી આપી છે.