મુંબઇ: બોલિવૂડમાં હાલમાં લગ્ન કરનારા સેલિબ્રિટીઝની લિસ્ટ વધી ગઇ છે. અને તેમાં વધુ એક નામ પણ ઉમેરાઇ ગયુ છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે લગ્નની અનાઉન્સમેન્ટ કર્યા બાદ હવે પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્મા અને તેની ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ પણ આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવાનાં છે.
2/ 6
એક ઇન્ટરવ્યુમાં લગ્નની તારીખની જાહેરાત કરતાં કપિલ શર્માએ જણાવ્યું કે, ગિન્ની ચતરથનાં હોમટાઉન, જલંધરમાં 12 ડિસેમ્બરનાં રોજ ગિન્ની અને કપિલ લગ્ન કરશે.
3/ 6
કપિલે ઉમેર્યુ કે તે ખુબજ સાદાઇથી લગ્ન કરવા માંગતો હતો પણ ગિન્નીનો પરિવાર ખુબ ધૂમધામથી લગ્ન કરાવવા ઇચ્છે છે
4/ 6
ટીવીથી ગૂમ કપિલ શર્મા એક વખત ફરી ધમાકેદાર વાપસી કરવા જઇ રહ્યો છે. હાલમાં જ કપિલે તેનાં ટ્વિટર પેજ પર સુપર હિટ ટીવી શો 'ધ કપિલ શર્મા શો'ની બીજી સિઝનની સાથે જ ટીવી પર વાપસી કરશે તેવી માહિતી ફેન્સને આપી છે.
5/ 6
આ દિવાળી સુધીમાં જ ધ કપિલ શર્મા શો ફરી એક વખત ઓનએર કરવામાં આવી શકે છે.
6/ 6
કપિલ શર્માએ ટ્વિટર પર જાહેર કર્યુ કે ટૂંક સમયમાં આવશે 'ધ કપિલ શર્મા શો'
16
દીપિકાની જેમ કપિલ શર્માએ કરી લગ્નની તારીખ જાહેર, આ વર્ષમાં જ કરશે લગ્ન