Home » photogallery » entertainment » KAPIL SHARMA REPLIED WHEN A FAN ASKED HIM ABOUT HIS NEW BORN NAME MP

Kapil Sharmaને ફેને પુછ્યુ- 'શું નામ રાખ્યું દીકરાનું', કપિલે આપ્યો આ જવાબ

કપિલ શર્મા (Kapil Sharma)નાં બીજી વખત પિતા બન્યા બાદ સોશિયલ મીડિયા પર ખુબ બધા વધામણા મળી રહ્યાં છે. હવે લોકોને તે જાણવામાં રસ છે કે તેમનાં દીકરાનું શું નામ રાખવામાં આવ્યું છે.