Home » photogallery » entertainment » KAPIL SHARMA LOSES 11 KG WEIGHT LOOK AT HIS WEIGHT LOSS JOURNEY MP

Kapil Sharma: 11 કિલો વજન ઉતારીને Fat To Fit થયો કોમેડિયન કપિલ શર્મા

કપિલ શર્મા (Kapil Sharma)એ ક્યારેય તેનાં ટ્રાન્સફોર્મેશન અંગે ખુલીને વાત કરી નથી. પણ તેનું ઘટેલું વજન જોઇને કોઇપણ કહી શકે છે કે તેણે આ વજન ઉતારવામાં ઘણી મહેનત કરી છે.