કપિલ શર્મા હાલમાં એમ્સ્ટર્ડેમમાં તેની ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે રજાઓ ગાળી રહ્યો છે. તેની કેટલીક તસવીરો સામ આવી છે જેમાં તેનું રૂપ જોઇને તમને તેની ચિંતા થશે.
2/ 8
વર્ષો સુધી કરોડો લોકોને હસાવનારો કપિલ શર્મા ઘર ઘરમાં ફેમસ છે. તેણે દરેકના મનમાં તેની ખાસ જગ્યા બનાવી છે તેથી તેના માટે ચિંતા થાય તે સ્વાભાવિક છે.
3/ 8
પોતાની સ્ટાઇલ અને ફિટનેસ માટે ઘણી વખત સેલિબ્રિટીઝ પણ તેને કોમ્પ્લિમેન્ટ આપીને જતા હતાં.
4/ 8
પણ હવે એવું નથી. કપિલની તસવીરો જોઇને તમને તેની ચિંતા થશે. તેનું ઘણું વજન વધી ગયુ છે અને તેનાં જ ચહેરા પરથી તે ચાર્મ ગૂમ થઇ ગયો છે.
5/ 8
TRPની રેસમાં હમેશાં અવ્વલ રહેનારો કપિલ શર્માનો શો જ્યારથી બંધ થઇ ગયો છે ત્યારથી જ તે ઇન્ડસ્ટ્રીથી ખોવાઇ ગયો છે.
6/ 8
એટલું જ નહીં તે ડિપ્રેશનમાં ગરકી ગયો છે અને તેને શરાબની લત પણ લાગી ગઇ છે તેવું તેનાં નિકટનાં લોકોનું કહેવું છે.
7/ 8
થોડા સમય પહેલાં જ્યારે તે એરપોર્ટ પર નજર આવ્યો ત્યારે પણ તેની તસવીરો જોઇને તેમનાં ચાહકોને દુ:ખ થાય તેવું જ હતું.
8/ 8
વી વિશ કપિલ ઝડપથી ઠીક થઇ જાય અને તેનું કરિયર પાછુ પાટા પર આવી જાય.