Home » photogallery » entertainment » KAPIL SHARMA CELEBRATES DAUGHTER ANAYRA FIRST BIRTHDAY COMEDIAN SHARES PHOTO OF CELEBRATION MP

કપિલ શર્માએ ઉજવ્યો દીકરી અનાયરાનો પહેલો બર્થ ડે, શેર કર્યા CUTE PHOTOS

કપિલ શર્મા (Kapil Sharma)એ દીકરીનાં જન્મ દિવસની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી છે. જેમાં અનાયરા ક્યારેક કેક જોતી તો ક્યારેક કેક કાપતી નજર આવે છે.