Home » photogallery » મનોરંજન » OMG! ડૉક્ટરની ભૂલે બગડ્યો એક્ટ્રેસનો ચહેરો, ઓળખવી થઇ મુશ્કેલ

OMG! ડૉક્ટરની ભૂલે બગડ્યો એક્ટ્રેસનો ચહેરો, ઓળખવી થઇ મુશ્કેલ

સ્વાતિ સતીશની વાયરલ થયેલી તસવીરોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે તેના ચહેરા પર સોજો આવી ગયો છે. હોઠથી લઈ ગાલ પર સોજો છે. સ્વાતિએ બેંગલુરુમાં રૂટ કેનલ સર્જરી કરાવી હતી. ત્યાર બાદ તેના ચહેરા પર સોજો આવી ગયો હતો.

  • 16

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવાં અને હમેશાં સુંદર દેખાવવાનું પ્રેશર હિરોઇન પર ઘણું વધારે હોય છે જેને કારણે તેઓ ઘણી વખત પ્લાસ્ટિક સર્જરી તરફ વળતાં હોય છે. તો ક્યારેક આ સર્જરી નિષ્ફળ પણ રહેતી હોય છે આવું જ કંઇક કન્નડા એક્ટ્રેસ સ્વાતિ સતીશ (Kannada Actress Swathi Sathish) સાથે બન્યું છે. તેણે થોડા દિવસ પહેલાં રૂટ કેનલ સર્જરી ( Root Canal Surgery) કરાવી હતી. ખોટી ટ્રીટમેન્ટને કારણે સ્વાતિનો ચહેરો બગડી ગયો છે અને તે ઓળખી શકાય એમ નથી. સ્વાતિની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

    MORE
    GALLERIES

  • 26

    OMG! ડૉક્ટરની ભૂલે બગડ્યો એક્ટ્રેસનો ચહેરો, ઓળખવી થઇ મુશ્કેલ

    સ્વાતિ સતીશની વાયરલ થયેલી તસવીરોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે તેના ચહેરા પર સોજો આવી ગયો છે. હોઠથી લઈ ગાલ પર સોજો છે. સ્વાતિએ બેંગલુરુમાં રૂટ કેનલ સર્જરી કરાવી હતી. ત્યાર બાદ તેના ચહેરા પર સોજો આવી ગયો હતો.

    MORE
    GALLERIES

  • 36

  • 46

  • 56

    સ્વાતિ હવે બેંગલુરુની અન્ય હોસ્પિટલમાં દુખાવા તથા સોજાની સારવાર કરાવી રહી છે. ઉલ્લેખનીય છે કે સ્વાતિ સતીશે હોસ્પિલ વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરાવી છે. તેનાં કરિઅર અંગે વાત કરીએ તો તે કન્નડ ફિલ્મ 'FIR', '6 To 6' જેવી ફિલ્મોમાં નજર આવી હતી. સ્વાતિએ ટીવી સિરિયલ્સમાં પણ કામ કર્યું છે.

    MORE
    GALLERIES

  • 66

    OMG! ડૉક્ટરની ભૂલે બગડ્યો એક્ટ્રેસનો ચહેરો, ઓળખવી થઇ મુશ્કેલ

    પ્લાસ્ટિક સર્જરીને કારણે મોત થયું હતું- 21 વર્ષીય કન્નડ ટીવી એક્ટ્રેસ ચેતના રાજનું પ્લાસ્ટિક સર્જરી બાદ મોત થયું હતું. ચેતના બેંગલુરુની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થઈ હતી. ચેતના રાજ 16 મેના રોજ સવારે હોસ્પિટલમાં એડમિટ થઈ હતી. તેણે એ જ દિવસે 'ફેટ ફ્રી' સર્જરી કરાવી હતી. સર્જરી બાદ ચેતનાની તબિયત લથડી હતી. ચેતનાનાં ફેફસાંમાં પાણી ભરાઈ ગયું હતું. ડૉક્ટર્સ ચેતનાને બચાવી શક્યા નહોતા અને ગણતરીની મિનિટમાં ચેતનાનું મોત થયું હતું.

    MORE
    GALLERIES