Home » photogallery » entertainment » KANIKA TIWARI PLAYED HRITHIK ROSHAN SISTER ROLE IN THE FILM AGNEEPATH NOW AMAZING TRANSFORMATION MP

PIC: કનિકા તિવારીનું ગજબ ટ્રાન્સફર્મેશન, 'અગ્નિપથ'માં બની હતી રિતિક રોશનની બહેન

'અગ્નિપથ' (Agneepath)થી બોલિવૂડથી ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ કનિકા તિવારી (Kanika Tiwari)એ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો રૂખ કરી લીધો હતો. ઘણાં તેલુગૂ, તમિલ, કન્નડ ભાષાની ફિલ્મોમાં કામ કરી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ બની ગઇ છે.