આશા રનૌટનું કહેવું છે કે, જો કંગના ખોટી હોતી તો દેશની જનતા તેની સાથે ન હોતી. કેવી સરકાર છે મારી દીકરી તેમની પ્રજાનો એક અંગ છે. તેની સાથે આટલો અન્યાય થયો છે. આ કેવી સરકાર છે. તેને સરાકર કહેવાય. આ બાળા ઠાકરેની શિવસેના છે જ નઇ, જેનાં વિશે હું નાનપણથી સાંભળતી આવતી હતી. આ શિવસેના ડરપોક છે, કાયર છે. મારી દીકરીએ 15 વર્ષ મહેનત કરીને એક એક પૈસા જોડીને ઓફિસ બનાવી હતી.