Home » photogallery » entertainment » KANGANA RANAUT TWEET ON SOMNATH TEMPLE DESTROYED BUT REBUILD ANSWER SHIV SENA MP

કંગનાએ સોમનાથ મંદિર પર કર્યુ ટ્વિટ- 'ક્રુરતા કેટલી પણ શક્તિશાળી થઇ જાય, જીત ભક્તિની થાય છે'

કંગના રનૌટે સોમના મંદિર પર ટ્વિટ કરીને શિવસેનાં પર નિશાન શાધ્યુ છે. પોાતની ઓફિસ તોડી નાખવા બદલ તે શિવસેનાને જવાબદાર ઠેરવે છે તેણે આ જ વાતને ટાંકતા લખ્યું છે કે, 'ક્રૂરતા અને અન્યાય કેટલાં પણ શક્તિશાળી થઇ જાય, જીત હમેશાં ભક્તિની જ થાય છે.'