Home » photogallery » entertainment » KANGANA RANAUT SUPPORTS KARTIK AARYAN TARGETS KARAN JOHAR SAYS DO NOT FORCE HIM TO HANG HIMSELF LIKE SUSHANT SINGH RAJPUT MP

કાર્તિક આર્યનનાં સપોર્ટમાં ઉતરી કંગના, KJO પર સાધ્યું નિશાન, 'સુશાંતની જેમ લટકવાં પર મજબૂર ન કરો'

દોસ્તાના 2 (Dostana 2) અંગે ધર્મા પ્રોડક્શન (Dharma Production)નું સ્ટેટમેન્ટ સામે આવ્યા બાદ કંગના રનૌટ (Kangana Ranaut) ફરી એક વખત કરન જોહર (Karan Johar) પર વરસી પડી છે. તેણે કાર્તિક આર્યન (Karik Aaryan)નાં સપોર્ટ એક બાદ એક ત્રણ ટ્વિટ કરી છે.