જ્યારે બેબાક બોલવાની વાત આવે છે તો કંગના રનૌટ ક્યારેય પાછળ નથી હટતી. તે કેવલ ઇન્ડસ્ટ્રીની એક ઉત્તમ કલાકાર છે. પણ એક એવી વ્યક્તિ છે જે તેનાં દિલની વાત કોઇપણ ખચકાટ વગર પોતાનોમત જણાવે છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં એવી વાત કહીં કે ઇન્ડસ્ટ્રીની 'ક્વિન' ખબરોમાં છવાઇ ગઇ છે.