કંગનાએ આગળ લખ્યું, 2016માં એક લીડિંગ પ્રિંટ એડિટરે પોતાના પેપરમાં લખ્યું કે ઇન્વેસ્ટીગેટિવ જર્નલિસ્ટે પોતાના કૌશલ્યથી મારા કાળા જાદુની કળા વિરુદ્ધ પુરાવા એકઠા કરી લીધાં છે. તેમને તે વાતની પણ ખાતરી હતી કે હું દિવાળી પર સૌને ગિફ્ટ તરીકે આપવામાં આવતા લાડુ (મિઠાઇ)માં મારા પીરિયડ્સનું બ્લડ મિક્સ કરું છું.
આ આરોપો પર કંગનાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, જ્યારે લોકો મારુ નામ લે છે અને મારા પીરિયડ્સ બ્લડ વિશે વાત કરે છે તો મને દુખ નથી થતું. પરંતુ તેને ગ્રોસ ન કરો. કારણ કે પીરિયડ્સ બ્લડમાં ગ્રોસ કંઇ નથી. જ્યારે આપણે પીરિયડ્સ વિશે વિચારીએ છીએ તો તે રીપ્રોડ્યુસ કરવાની મારી ક્ષમતા છે, જન્મ આપવાની મારી ક્ષમતા છે.