Home » photogallery » entertainment » KANGANA RANAUT ON SONAM KAPOOR WHO GIVES HER A RIGHT TO JUDGE ME MP

સોનમને કંગનાનો જડબાતોડ જવાબ, 'તે ન તો સારી એક્ટ્રેસ, ન તો સારી વક્તા'

કંગના કહે છે કે, 'સોનમ ન તો સારી એક્ટ્રેસ છે ન તો સારી વક્તા. મારા પર કે મારી કોઇ વાત પર આપત્તિ જતાવવા વાળીને હું છોડીશ નહીં' આટલેથી ન અટકતા કંગનાએ સોનમને 'સો ડંબ' કહી દીધી