એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કંગના રનૌટ (Kangana Ranaut)ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મોંઘી એક્ટ્રેસમાંથી એક છે. હાલમાં જ તે ખેડૂત આંદોલન (Farmer Protest)ની સાથે તેનાં ભાઇ અને બહેનને ચાર ફ્લેટ અપાવવાને કારણે ચર્ચા છે. ફક્ત 15 વર્ષાં કરિઅરમાં કંગનાએ રાષ્ટ્રીય પુરસ્કાર સમેત કંઇ પ્રતિષ્ઠિત ફિલ્મ સમ્માન પોતાનાં નામે કર્યો છે. કંગનાએ બોલિવૂડ ક્વિન કહેવાય છે પણ, શું આપ જાણો છો કે તેની પોતાની પાસે મુંબઇમાં જ નહીં પણ મનાલીમાં કરોડોનો આલીશાન બંગલો છે. (PHOTO-@kanganaranaut/ Instagram)
કંગનાની મોટી અને ફેમસ બ્રાન્ડની ગાડીઓનું પણ ઉત્તમ કલેક્શન છે. કંગનાની પાસે એક BMW 7 સીરીઝ અને એક મર્સિડીઝ બેન્ઝ GLE SUV છે. BMW 7 સીરીઝની કિંમત 135 કરોડ રૂપિયા અને મર્સિડીઝ બેન્ઝ GLE SUVનો ભાવ 73 લાખ રૂપિયાથી ભારતમાં શરૂ થઇ છે. કંગનાની પાસે આ ઉપરાંત પણ ઘણી ગાડીઓ છે. (PHOTO-@kanganaranaut/ Instagram)