Home » photogallery » entertainment » KANGANA RANAUT DIGITAL DEBUT EKTA KAPOOR REALITY SHOW LOCKUP WILL HOST WILL IT CLASH WITH BIGG BOSS KM

કંગના રનૌતનું ડિજીટલ ડેબ્યુ : એકતા કપૂરના રિયાલિટી શો ‘Lock Upp’ ને કરશે હોસ્ટ, બીગબોસને ટક્કર આપશે?

Lock Upp : કંગના રનૌત રિયાલીટી શો લોકઅપ (Reality Show Lock Upp)ને હોસ્ટ (Host) કરવા જઇ રહી છે. આ શો ફિલ્મ પ્રોડ્યુસર એકતા કપૂરનો (Ekta Kapoor) છે. આ શોમાં 16 સ્પર્ધકો 72 દિવસ સુધી જેલ (Jail)માં બંધ રહેશે.