કંગના રનૌટે તેનાં લહેંગાથી ત્રણ ગણી ભાવની જ્વેલરી પહેરી છે. કંગનાની જ્વેલરી સબ્યસાચીની ડિઝાઇનર જ્વેલરી પહેરી હતી. ગળામાં ચોકર, એક હાર, કાનમાં ઝુકમા અને માંગમાં ટીકો પહેર્યો હતો. સૂત્રોની માનીયે તો કંગનાની જ્વેલરીનો ભાવ 45 લાખ રૂપિયા છે. (Photos- @kanganaranaut/Instagram)