Home » photogallery » entertainment » KANGANA RANAUT CALLS VIKRANT MASSEY COCKROACH FOR CALLING YAMI GAUTAM RADHE MAA MP

યામી ગૌતમને વિક્રાંત મેસીએ બોલાવી 'રાધે મા' તો કંગનાએ તેને કહ્યો 'વંદો', બોલી 'લાવ મારી ચપ્પલ'

યામી ગૌતમ (Yami Gautam)એ તેની પ્રી વેડિંગ સેરેમનીની એક તસવીર શેર કરી છે. જેમાં તે લાલ રંગની સાડી, પહાડી નથ અને હાથમાં કલીરા પહેરેલી નજર આવે છે. આ તસવીર પર વિક્રાંત મૈસીએ કમેન્ટ કરી છે. અને યામીને રાધેમા કહી છે. જેનાં પર યામી ગૌતમે તો કોઇ રિએક્શન નથી આપ્યું પણ કંગનાએ વિક્રાંત મૈસીને 'કોકરોચ' કહ્યો છે.