Home » photogallery » મનોરંજન » SSR CASE: રિયા પર કંગનાએ ઉઠાવ્યા સવાલ, 'ઘણાં લોકો તેને સપોર્ટ કરી રહ્યાં છે'

SSR CASE: રિયા પર કંગનાએ ઉઠાવ્યા સવાલ, 'ઘણાં લોકો તેને સપોર્ટ કરી રહ્યાં છે'

રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)નાં ક્રિમિનલ લોયર અંગે કંગના રનૌટ (Kangana Ranaut)એ પ્રશ્નો ઉઠાવ્યા છે

विज्ञापन

  • 14

    SSR CASE: રિયા પર કંગનાએ ઉઠાવ્યા સવાલ, 'ઘણાં લોકો તેને સપોર્ટ કરી રહ્યાં છે'

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસ અંગે CBI તપાસને મંજૂરી મળી ગઇ છે.આ ખેસમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) પર ઘણાં સંગીન આરોપો લાગ્યા છે. અને તે અંગે ED અનેCBI તપાસ અંગે ઘણી વાતો સામે આવી છે. આ વચ્ચે કંગના રનૌટ (Kangana Ranaut)એ પણ રિયા અંગે ઘણાં સવાલ ઉઠાવ્યા છે. કંગનાએ એક ખાનગી ચેનલને ઇન્ટરવ્યૂમાં રિયાનાં વકીલ અંગે વાત કરી છે. આ સાથે જ શંકા પણ જતાવી છે કે, રિયાને ઇન્ડસ્ટ્રીનાં ઘણાં લોકો સપોર્ટ કરી રહ્યાં છે.

    MORE
    GALLERIES

  • 24

    SSR CASE: રિયા પર કંગનાએ ઉઠાવ્યા સવાલ, 'ઘણાં લોકો તેને સપોર્ટ કરી રહ્યાં છે'

    કંગના રનૌટ, સુશાંત સિંહ રાજપૂત મામલે ઘણાં સમયથી ખુલીને પોતાનો મત જાહેર કરી રહી છે. તેણે આ પહેલાં આ કેસમાં નેપોટિઝમ અને ઇન્ડસ્‌ટરીમાં આઉટસાઇડર્સની સાથે થનારાં ખરાબ વર્તન અંગે વાત કરી હતી. તો હવે રિપબ્લિક ટીવી સાથે વાતચીતમાં કંગનાએ રિયા પર ઘણાં સવાલ ઉઠાવ્યાં હતાં. તેણે કહ્યું કે, 'મારા પર પણ ક્રિમિનલ કેસિસ થયાહતાં. જે લોયર મારા જે કેસીસ જોતા હતાં તેમને જ મે કહ્યું હતું કે, આપ જ આ આરોપોનો જવાબ આપો. જે રિયા ચક્રવર્તીએ લોયર હાયર કર્યો છે, તેમની અપોઇન્ટમેન્ટ મને જોઇએ તો મને એક અઠવાડીયુ લાગી જાય. તેમનાં સુધી પહોંચવા માટે લિંક અને કનેક્શન શોધવું પડે.'

    MORE
    GALLERIES

  • 34

    SSR CASE: રિયા પર કંગનાએ ઉઠાવ્યા સવાલ, 'ઘણાં લોકો તેને સપોર્ટ કરી રહ્યાં છે'

    કંગનાએ પુછ્યું કે, 'એવું કેવી રીતે થયુ કે તે રિયાને એક જ દિવસમાં તે મળી ગયા અને તે કેવી રીતે તેમની ફી આપી રહી છે. આ જ વાત સ્પષ્ટ કરે છે કે તેને ઘણાં લોકોનો સપોર્ટ મળી રહ્યો છે.' કંગના વધુમાં કહે છે કે , રિયા માટે મહિલા આયોગની પાસે એક એપ્લિકેશન ગઇ છે પણ મને જ્યારે ડાકણ કહેવામાં આવી, જ્યારે એવી વાતો થઇ કે હું કાલા જાદુ કરુ છુ અને મારી આપત્તિજનક તસવીરો વાયરલ થઇ ત્યારે કોઇ મહિલા આયોગ કેમ ન આવ્યું.

    MORE
    GALLERIES

  • 44

    SSR CASE: રિયા પર કંગનાએ ઉઠાવ્યા સવાલ, 'ઘણાં લોકો તેને સપોર્ટ કરી રહ્યાં છે'

    આ ઉપરાંત આ ઇન્ટરવ્યુંમાં તેણે કહ્યું કે, ઘણાં બોલિવૂડ સ્ટાર્સ પર પણ સવાલ થાય છે તેમણે સુશાંતની સાથે કામ કર્યુ છે છતા તેઓ સુશાંતનાં કેસમાં ચુપ્પી સાધીને બેઠા છે. તેમણે કહ્યું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ઘણાં ઓછાએ CBI તપાસની માંગ કરી હતી. તેણે આમિર ખાન અને અનુષ્કા શર્માને પણ આડે હાથ લીધા હતાં. Pkમાં કામ કરવા છતાં તેમણે કેમ કંઇ સુશાંત મુદ્દે એક્શન ન લીધા.

    MORE
    GALLERIES