Home » photogallery » entertainment » KAMYA PUNJABI GOING TO GET MARRY WITH DELHI BUSINESS MAN SHALABH DANG MP

40ની ઉંમરે બીજા લગ્ન કરવા જઇ રહી છે આ TV એક્ટ્રેસ

કામ્યા પંજાબી દિલ્લીમાં રહેનારા શલભ ડાંગ સાથે લગ્ન કરવા જઇ રહી છે. શલભનાં છૂટાછેડા થઇ ગયા છે. તેને 10 વર્ષનો દીકરો છે તો કામ્યા પંજાબીને એખ 9 વર્ષની દીકરી છે