Home » photogallery » entertainment » KAJOL BUY TWO FLATS NEAR SHIV SHAKTI BUNGLOS HOW MUCH DOES A FLAT COST KM

કાજોલે કરોડો રૂપિયામાં એકસાથે ખરીદ્યા 2 લક્ઝરી એપાર્ટમેન્ટ, જાણો તેની કિંમત અને એરિયા

કાજોલે (Kajol) જુહુમાં તેના શિવ શક્તિ બંગલા પાસે બે ફ્લેટ ખરીદ્યા (Kajol Buy Two Flats) છે. કાજોલે લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ખરીદવા માટે 11.95 કરોડ રૂપિયા ખર્ચ્યા છે