એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કાજલ અગ્રવાલ (Kajal Aggarwal) એ આ દિવસોમાં મધહુડ એન્જોય કરી રહી છએ. હાલમાં જ તેણે લાંબા સમય બાદ તેનાં સોશિયલ મીડિયા પેજ પર કેટલિક તસવીરો શેર કરી છે જેમાં તેની સુંદર મુસ્કાન જોવા જેવી છે .એક્ટ્રેસની તસવીરો પર લાખો લાઇક્સ અને હજારો કમેન્ટ્સ આવી રહી છે. અને લોકો તેનાં કેઝ્યુઅલ લૂકને ખુબજ પસંદ કરી રહ્યાં છે.
કાજલ છેલ્લે તમિલ ફિલ્મ 'હે સિનામિકા' (Hey Sinamika)માં જોવા મળી હતી જેમાં તે દુલકર સલમાનની (Dulquer Salmaan) સાથે જોવા મળી હતી. જ્યારે કાજલ ગર્ભવતી હતી, ત્યારે તેણે તમામ પ્રોજેક્ટ્સ સ્વીકારવાની ના પાડી દીધી હતી પરંતુ તેમ છતાં તેની પાસે ઘણી ફિલ્મો પેન્ડિંગ છે. (Photo Credit- Kajal Aggarwal Instagram)