Home » photogallery » entertainment » KAJAL AGGARWAL SHARES HER GROOM GAUTAM KITCHLU PICTURE SEE FIRST PICTURE MP

કાજલ અગ્રવાલે પહેલી વખત તેનાં દૂલ્હાની તસવીર કરી શેર, હાથમાં હાથ પોરવેલા આવ્યાં નજર

30 ઓક્ટોબરનાં કાજલ અગ્રવાલ (Kajal Aggrwal) લગ્ન કરવા જઇ રહી છે. તેની માહિતી એક્ટ્રેસે પોતે 6 ઓક્ટોબરનાં તેનાં સોશિયલ મીડિયા પેજ પર શેર કરી છે.