Home » photogallery » entertainment » KAJAL AGGARWAL EATING CHOCOBAR ICE CREAM LIKE INNOCENT CHILDREN PICS VIRAL MP

Kajal Aggrwalએ આઇસક્રીમ ખાતાં શેર કર્યા PHOTOS, પહેલાં ડેરી પ્રોડક્ટ્સ અંગે કર્યો હતો આવો શોકિંગ ખુલાસો

સાઉથ ફિલ્મ ઇન્સ્ટ્રીથી માંડી બોલિવૂડ સુધી તેની એકિટંગથી દર્શકોનું દિલ જીતનારી એક્ટ્રેસ કાજલ અગ્રવાલ (Kajal Aggarwal) હાલમાં ખુબજ ચર્ચામાં છે. હાલમાં જ તે તેની અસ્થમાની બીમારી અંગે ખુલાસો કરી ચૂકી છે. જે બાદ કાજલનાં ફેન્સને ઝાટકો લાગ્યો હતો. તેણે એક પોસ્ટમાં જણાવ્યું કે, આ બીમારીને કારણે પાંચ વર્ષની ઉંમરમાં તેને ચોકલેટ અને ડેરીની તમામ પ્રોડક્ટ્સ ખાવા પર રોક લગાવવી પડી કહતી. જોકે તેની ફેવરેઇટ ફૂડ આઇટમ્સ છે. જોકે, અમે કાજલની કેટલીક એવી તસવીરો લઇને આવ્યાં છે જેમાં તે નાની બાળકીની જેમ ચોકોબાર આઇસક્રીમ ખાતી નજર આવે છે. (All Photos- Social Media)

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन