ટીવીની પસંદીદા એક્ટ્રેસ જેનિફર વિંગેટ હાલમાં દર્શકોને 'બેપનાહ' શોનાં તેનાં 'ઝોયા'નાં પાત્રથી ખુશ કરી રહી છે. સીરિયલ ઉપરાંત જેનિફર સોશિયલ મીડિયા પર પણ ફેન્સ વચ્ચે ઘણી જ પોપ્યુલર છે. હાલમાં તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર ઘણી તસવીર અને વીડિયો શેર કર્યા છે. હાલમાં સીરિયલ 'બેપનાહ'ની આ હસિનાએ તેનું લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યુ છે જેમાં બ્લેક આઉટફિટમાં તે જામે છે. આ પહેલાં જેનીફર તેનાં 'માયા'નાં પાત્રથી દર્શકોમાં હોટ ફેવરેઇટ હતી જેનીફરે કરાવેલાં લેટેસ્ટ ફોટોશૂટની તસવીર જેનીફરે કરાવેલાં લેટેસ્ટ ફોટોશૂટની તસવીર જેનીફર અવાર નવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે જેનીફરે કરાવેલાં લેટેસ્ટ ફોટોશૂટની તસવીર જેનીફરની ફેન ફોલોઇંગ ઘણી જ મોટી છે. જેનીફરે કરાવેલાં લેટેસ્ટ ફોટોશૂટની તસવીર