ટીવી એક્ટ્રેસ જેનિફર વિન્ગેટ, કુશલ ટંડન અને અનેરી વાજાણી સ્ટારર સોની ટીવીનો લોકપ્રિય શો 'બેહદ' થી નાના પડદા પર ખૂબ ચર્ચામાં આવ્યાં હતા. જો કે 'બેહદ' ઓક્ટોબર 2017 માં ઓફ-એર થઈ ગયો હતો, ત્યારથી પ્રેક્ષકો આ શોની સીઝન 2 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
2/ 7

3/ 7
'બેહદ 2'માં પોતાની હાજરીની પુષ્ટિ કરતી જેનિફરે 21 ઓગસ્ટના તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શોના નિર્માતા પ્રિતિક શર્મા સાથે એક તસવીર પોસ્ટ કરી. આ પોસ્ટમાં તેણે ખુલાસો કર્યો કે તે શોની નવી સીઝનમાં નજર આવશે.
4/ 7
એવી ચર્ચા પણ થઈ હતી કે સુરભી જ્યોતિ 'બેહદ 2'માં જેનિફરનું સ્થાન લઈ શકે છે.
5/ 7
'બેહદ 2' અંગે એક ચર્ચા છે કે 'નામકારણ' અભિનેતા વિરાફ પટેલ શોમાં જેનિફર વિન્ગેટની સાથે મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. આ ઉપરાંત અનેરી વાજાણી પણ 'બેહદ 2' નો ભાગ બની શકે છે. જો કે જેનિફરની વિરુદ્ધમાં સહ-કલાકારોની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.
6/ 7
શો વિશે વાત કરીએ તો 'બેહદ' ની કહાની માયા (જેનિફર વિન્ગેટ) અને અર્જુન (કુશલ ટંડન) ના પ્રેમ અને જુસ્સાની આસપાસ ફરે છે.
7/ 7
પ્રેક્ષકો દ્વારા પસંદ કરવામાં આવેલા શોમાં માયાએ અર્જુનના જીવનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને અંતે શોનું શૂટિંગ પૂરું થઈ ગયું. જ્યારે બેહદમાં અર્જુનની સૌથી સારી મિત્ર 'સાંઝ'ની ભૂમિકામાં અનેરી વાજાણી હતી.
17
જેનિફરે કર્યો ખુલાસો, કરી રહી છે 'બેહદ-2'થી ટીવી પર વાપસી