જેનિફર વિંગનેટ અને હર્ષદ ચોપરાનાં શો 'બેપનાહ'માં તેમનાં વચ્ચે આજે ઇન્ટિમેટ લવ મેકિંગ જોવા મળશે. તેમનાં વચ્ચેની 'બેપનાહ' મોહાબ્બતનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે.
2/ 5
ઝોયા અને આદિત્યની લવ સ્ટોરી આગળ વધી રહી છે. અને સમય સાથે તેઓ વચ્ચેની દુરિયા પણ મટી રહી છે.
3/ 5
લાંબા સમયથી જેનિફર અને હર્ષદનાં ફેન્સ તેમનાં વચ્ચે પ્રેમની પળો જોવા માંગતા હતાં અને ફાઇનલી આજે તેમની આ ઇચ્છા પૂર્ણ થશે.
4/ 5
કલર્સ ચેનલ દ્વારા તેમનાં ઓફિશિયલ પેજ પર ઝોયા અને આદિત્ય વચ્ચેનો લવમેકિંગ વીડિયો શેર કરવામાં આવ્યા છે
5/ 5
આ વીડિયો શેર કરતાં તેમણે કેપ્શનમાં લખ્યુ છે “Time to let love take over !Staytuned! ️
15
PHOTOS:આજના એપિસોડમાં ઇન્ટિમેટ થશે ઝોયા-આદિત્ય, જોવા મળશે 'બેપનાહ' પ્રેમ
જેનિફર વિંગનેટ અને હર્ષદ ચોપરાનાં શો 'બેપનાહ'માં તેમનાં વચ્ચે આજે ઇન્ટિમેટ લવ મેકિંગ જોવા મળશે. તેમનાં વચ્ચેની 'બેપનાહ' મોહાબ્બતનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે.