એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: જ્યારથી સૈફ અલ ખાન અને કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)નાં નાના દીકરા જેહ (Jeh)નો જન્મ થયો છે. સેલિબ્રિટી કપલે ફેન્સને તેની એક ઝલક બતાવી નથી. તેઓ જેહને જોવા આતુર છે. કરીના કપૂર ખાન આ વર્ષે ફેબ્રુઆરીમાં માતા બની અને તેનાં બીજા બાળકને નજ્મ આપ્યો. જે બાદથી તેનાં બીજા દીકરાનું નામ જહાંગીર અલી ખાન (Jehangir Ali Khan) છે. (PHOTO-Viral Bhayani)